height-weight-gujarati

૧. તમારે એ હંમેશા યાદ રાખવુ જોઈએ કે જેમ બાળકો નાની ઉંમર માં ઝડપથી વધી જાય છે તેવી જ રીતે તેઓનું વજન ઓછું પણ થતું જાય છે અને રાતો રાત તેઓની લંબાઈ પણ વધી જાય છે.

૨. બાળકનાં યોગ્ય વજન અને લંબાઈ ના માટે તેઓને બરાબર ખોરાક અાપવો ખુબ જ જરુરી છે. બાળકોને જંયા સુધી પૌષ્ટિક ખોરાક નહી મળે તેઓ વધી શકશે નહી. 

૩. પ્રથમ વર્ષમાં તમારા નવજાત બાળક નું વજન દર મહિને ૮ ઔંશ વધશે અને ૧/૪ થી ૧/૨ ઈંચ સુધી લંબાઈ વધશે. બાળકનાં પેદા થવાથી લઈ ને તેના જન્મદિવસ સુધીમાં તેનું વજન ત્રણ ગણુ થઈ જાય છે.

ઉપર અાપણે છોકરાઓ અને છોકરીઓ ના જન્મ થી લઈને ૧૦ વર્ષ ની ઉંમર સુધી માં યોગ્ય વજન અને લંબાઈ કેટલુ હોવું જોઈએ તે બતાવ્યુ છે.બાળકનું યોગ્ય વજન અને લંબાઈ જાળવી રાખવા માટે એને યોગ્ય ખોરાક પણ જોઈએ છે એટલે તેનો વિકાસ બંધ ના થાય.

-તમારા બાળકને જંયા સુધી તે ૨૪ મહિનાનું કે તેથી વધારા નું ના થઈ જાય ત્યાં સુધી તેને સ્તનપાન કરાવતા રેહવું.

-જેટલુ બની શકે તેટલું બાળકને પૌષ્ટિક અને તાજો ખોરાક ખવડાવો.

– તમારા બાળકનાં જમવાનાં સમયને જાણો કે ક્યારે તેને ભુખ લાગે છે અને ક્યારે તેનું પેટ ભરેલું હોય છે.

-તમારા બાળકને જબરદસ્તી ના જમાડવું.

-તમારા બાળકને સારી માત્રા માં પાણી પીવડાવું એટલે ખોરાક પચાવવામાં સરળતા મળે.

– તમારા બાળકને પૌષ્ટિક અાહાર જ અાપવો જેથી કરીને મોટાપા જેવી અને અન્ય બીમારીઓ થી રક્ષણ મળે.

 

તમારા બાળકનું વજન અને લંબાઈ કોંમેટ માં કહો –

Leave a Reply

%d bloggers like this: