બાળકો નુ વજન વધારવાનું જાદુઈ પાઉડર

સમય ની સાથે અમુક બાળકોનું વજન એટલુ નથી નથી વધતુ જેટલુ વધવુ જોઈએ. એનુ કારણ ઓછુ પૌષ્ટિક ખોરાક પણ હોય શકે છે. અાની સિવાય

ઘણા બાળકો પેદા જ ઓછા વજન સાથે થાય છે. તો એ માતા પિતા ની જવાબદારી હોય છે પોતાના બાળકને વધારા નું પોષણ અાપે.

દરેક એવી વસ્તુ જેનાથી બાળકનું વજન વધારી શકાય છે, તેમને ખવડાવી નથી શકાતું, તેમના આકાર અથવા કદ ના લીધે. પરંતુ ચિંતા મા ના રહો,

હવે તેનો ઉપાય છે અમારી પાસે. આ ખોરાકનો પાઉડર કેમ ના બનાવી લેવાય? આની સીવાય, તમે સંતુષ્ટ પણ રહેશો આ જાણી ને તમારુ બાળક

તાજુ અને તંદુરસ્ત ખોરાક ખાય છે, બહારના પાઉડર ની જેમ નહી. આને પોતાના બાળક માટે બનાવા પહેલા તમે એ જાણી લો કે તમારા બાળક

ને શેના થી એલર્જી છે. આ મિશ્રણ થી તમે જરુર પોતાના બાળકનું વજન, ઓછા માં ઓછા સમય સુધી માં વધારી શકશો.

અાને બનાવા માટે તમને જોશે

૧. બદામ (૧૦૦ ગ્રામ)

૨.કાજુ (૧૦૦ ગ્રામ)

૩.અખરોટ (૧૦૦ ગ્રામ)

૪. પિસ્તા (૧૦૦ ગ્રામ)

૫. એલચી (૧૦)

૬.કાળા ચણા (૨૦૦ ગ્રામ)

૭. લીલા ચણા (૧૫૦ ગ્રામ)

૮. જવ (૧૫૦ ગ્રામ)

૯. તલ ના દાણા (૧૫૦ ગ્રામ)

૧૦.બાજરા નો લોટ (૫૦૦ ગ્રામ)

૧૧. સોયા નો લોટ(૨૦૦ ગ્રામ)

કેવી રીતે બનાવુ:

કાળા ચણા, લીલા ચણા, ઓટ્સ અને જવ ને સારી રીતે, જુદા જુદા, સુગંધ અાવે ત્યાં સુધી તળો. બાકી નો બચેલો માવા ને

ભુરુ થાય ત્યાં સુધી તળી લો.ઓછામાં ઓછા 2 થી 3 મિનિટ સુધી આ બધાને તળો કરો.પછી તેને થોડી વાર ઠંડુ કરવા રાખો.

પછી કાળા ચણા, લીલા ચણા, ઓટ્સ, જવ, તલ ના દાણા, બાજરા નો લોટ, સોયા નો લોટ અને માવા ને, અલગ-અલગ કરી ને મિક્સર માં નાખો. તેમને સારી રીતે દળી લો. આ બધા નાં પાઉડર ને સારી રીતે ભેળવી દો. તે વાત નું

ધ્યાન રાખવુ કે તમે સારી રીતે દળ્યું છે.

તમારો જાદુઈ પાઉડર તૈયાર છે. સમય અનુસાર રોજ, ભુલ્યા વગર, તમારા બાળકને આપો અને થોડા જ દિવસ માં તેનો અસર જુવો.

Leave a Reply

%d bloggers like this: