ગર્ભ માં બાળકના સ્વાસ્થ્ય વિકાસ માટે મા એ શું વિચારવુ જોઈએ??🤔🤔

 

 

આનું વિજ્ઞાનિક કારણ છે. જે પણ મા વિચારે/ કરે છે, તે સીધુ ન્યરોર્હોમોન્સ દ્વારા બાળક સુધી પહોંચી જાય છે. અને

કેમ ના હોય, આ બાબત નો ઈતિહાસ સાક્ષી છે.

ગર્ભાવસ્થા માં મા ના ભાવ પર નિર્ભર કરે છે કે તે પોતાની પ્રેગનેન્સી કેવી રીતે સંભાળે છે. શ્રીમંત, લગ્ન,કામ,પતિ,કુટુંબ,

સ્વાસ્થ્ય વગેરે પર પણ આ નિર્ભર કરે છે.

નકારાત્મક વિચારો ગર્ભમાં વિકસતા બાળકના દિમાગ પર અસર પાડે છે. એવુ જાણવામાં આવ્યુ છે કે જે લોકોની પ્રેગનેન્સી

ખુબ જ તણાવપૂર્ણ હોય છે, તેમના બાળકો ના વ્યવહારો માં ફરક ખબર આવે છે. મા ના ખુબ તણાવ માં રહેવા થી

બાળકના વિકાસ માં ખોટ જોવા માં આવી છે, જેવુ કે તેમનું ચીડચીડુ હોવુ, રડ્યા કરવુ વિગેરે. મા ના તણાવ માં રહેવુ,

બાળકનાં લોહી માં અસર પાડે છે.

જ્યારે તમે ખુશ હોવ છો તો તમારુ શરીર એક કેમિકલ ઉત્પન્ન કરે છે જેને ઈંડોક્રાઈનવ કેહવામાં આવે છે. જે બાળકની

બુદ્ધિ ના વિકાસ માટે સારુ હોય છે.

બાળકનાં સારા વિકાસ ની એક અદ્ભુત રીત હોય છે તેના વિશે વિચાસ કરવાનું. ઘણીવાર લોકો તેને અણદેખું કરી દે છે જે બાળક

ને નુકસાન પણ પહોંચાડી શકે છે. અાવો આપણે જાણીયે થોડી વાતો જે ગર્ભાવસ્થા માં વિચારવી યોગ્ય છે.

પોતાના બાળકનાં સારા અને સાચા વિકાસ માટે એક મા એ શું વિચારવુ જોઇએ

૧. બાળકને વધતા વિચારવુ

એ વાત થી ફરક નથી પડતો કે તે ૧ છે કે ૧૦. ફરક તેનાથી પડે છે કે તમારો ભાવ કેવો છે? શું તમે તંદુરસ્ત વિચાર રાખો છો?

મા ના વિચારો નો અસર બાળક ના વિકાસ પર સીધો પડે છે. એટલે અમારુ સુચન એ છે કે તમે તમારા બાળકના સારા વિકાસ

માટે વિચારો.

૨. વિચારો કે તમારુ સ્વસ્થ બાળક કેવુ દેખાશે?

એવુ વિચારો કે જ્યારે તમારુ બાળક આ દુનિયા માં આવશે, તો તે કેવુ દેખાશે? શું તે તમારા જેવુ હશે? તમે તેને કેવુ જોવા

માંગો છો?

૩. વિચારો કે ગર્ભ માં સ્વસ્થ બાળક હોવુ કેવુ લાગે છે?

તમે એ વિચાર કરી શકો છો કે બાળક ગર્ભ માં ખુશ છે. એ તમારી સાથે વાત કરવાની કોશિશ કરી રહ્યું છે. તેણે આ દુનિયા માં આવતા પહેલા જ

તમને મા બનાવી દિધી છે.

૪. વિચારો કે એક સ્વસ્થ બાળકનો અવાજ કેવો હોય છે?

તમે તે વિચારી શકો છો કે તે તમને બોલાવશે કઈ રીતે? એક ખુશમિજાજ બાળક કેવુ અને શું બોલે છે, તેનુ જતન કરો.

૫. વિચારો કે તેનું નાનું સ્વસ્થ હ્યદય કેવી રીતે કામ કરે છે

જેવુ બાળક તમારા ગર્ભ માં આવે છે, તમારા ધબકારા તેની સાથે જોડાઈ જાય છે. તમે તે ધબકારા સાંભળવાનો પ્રયાસ કરો.

એક સ્વસ્થ અને સાફ દિલ ની વિચારણા કરો.

૬.એ વિચારણા કરો કે તેના હાથ કેવી રીતે ચાલે છે.

કેમકે દરરોજ તમારા બાળક નું શરીર વિકાસ પામે છે. તમે તે વિચારો કે તમારા નાના બાળ ના હાથ કઈ રીતના કામ કરે છે. કઈ રીતના તે એને

હલાવાનો પ્રયત્ન કરી રહ્યું છે. કયારે તમે તે સ્વસ્થ નાના હાથો ને પકડશો!

૭. કેવુ તેમનુ સ્વસ્થ શારીરિક વિકાસ થઈ રહ્યું છે

આ એક ખુબ જ અદભુત વિકાસ હોય છે. કેવું તમારુ બાળક એક તલ ના દાણા ના આકાર થી મનુષ્ય શરીર નો રુપ ધારણ કરી લે છે. આ બધું કેવી રીતના થઇ રહ્યું છે તેની સ્વસ્થ રીતનાં

કલ્પના કરો.

૮. એ વિચારો કે તે ગર્ભમાં કઈ રીતનાં સ્મિત કરી રહ્યું છે

તમારે તેવુ વિચારવુ કે તમારુ બાળક ખુશ છે અને તે અારામ થી સ્મિત કરી રહ્યું છે. ખાસકરીને

જ્યારે તમે તેની સાથે વાત કરો છો.

અમારુ એ સુચન છે કે દિવસ નાં પાંચ મિનિટ કાઢી ને તમે એક સ્વસ્થ બાળક ના વિશે વિચારો.

એ વાત થી વંચીત છે કે તમારી જીંદગી માં શું મુશ્કેલીઓ છે. પોતાના બાળક માટે, દિવસ નો થોડો સમય કાઢો, તેમના સારા

વિકાસ માટે. યાદ રાખો, તમારા વિચારો બાળક પર સીધો અસર પાડે છે.

Leave a Reply

%d bloggers like this: