ભારતીય સમાજ માં સંભોગ ને અશ્લીલ માનવામાં આવે છે. આમ હોવા છતાં બંધ રુમ માં અને એકલા માં લોકો આનો આનંદ માણે છે. અમે તમને
થોડા રસપ્રદ અને મનોરંજક વાતો કહીશું જે તમે પહેલા નોતા જાણતા.
૧. જે લોકો નાં શરીર માંથી સારી સુગંધ આવે છે તે વધુ આકર્ષક લાગે છે.

૨.સંભોગ થી શરીરની સારી કસરત થાય છે જેનાથી આરોગ્ય પર સારી અસર પડે છે.

૩. સફરજન મહિલાઓને અને કોળુ પુરુષોને ઉત્સાહિત કરે છે.

૪. તમારા શરીર ની લૈંગિકતા તમારા શરીર નાં હોર્મોન લેવલ પર આધાર રાખે છે.

૫. ૪ માં તી ૧ પુરુષ સંભોગ દરમ્યાન લાઈટ બંધ કરી દે છે.
૬. સંભોગ ની માટે સૌથી સારો સમય હોય છે જીમ નાં પછી.

આવુ એટલા માટે કેમકે આ સમયે તમારા શરીર માં લોહીનો પ્રવાહ ટોચ પર હોય છે. તમારા શરીરમાં ઈંડોર્ફિન પણ
પેદા થાય છે જે તમારા મુડ ને સારો બનાવી દે છે.
૭. લગભગ અડધા પુરુષ એ વિચારે છે કે તેમનો લિંગ નાનો છે.

પણ તે મહિલા ને કેવી રીતે સુખી કરે તે વિચારતા રેહતા હોય છે.
૮. મહિલા ની યોનિ માં ખુબ જગ્યા હોય છે.

તેની લંબાઈ ૪-૫ ઈંચ હોય છે જે ઉત્સાહિત થવા પર ૨૦૦% ખેંચાઈ જાય છે.
૯. ૩૦ મિનિટ ની જાતિય પ્રવૃતિ તમારા શરીરમાં થી ૧૫૦ કેલેરીઝ ઘટાડે છે.

૧૦. કોન્ડોમ થી યૌન ક્રિયા માં ઉત્તેજના ની ઉણપ નથી આવતી.

૧૧. પુરુષ વીર્ય માં કરચલીઓ ઘટાડવાની શક્તિ હોય છે.
૧૨. સંભોગ કરવાથી મહિલાઓ ની અસંતુલિત માસિક નિયમિત થઈ જાય છે.
૧૩.ઓર્ગાસ્મ થી યુગલો ની વચ્ચે સારી વાત-ચીત થાય છે.
૧૪.કામસુત્ર ના અનુસાર સંભોગ ની ૨૪૫ સ્થિતિઓ અને ચુંબનના ૩૦ પ્રકાર હોય છે.
તમે કેટલા અજમાવ્યા છે?
૧૫. દુનિયાભર ના લોકો ને ગણ્યે તો પુરા જગત માં લગભગ ૨૪૦ મિલિયન લોકો દિવસ માં ૧૨૦ મિલિયન વાર સંભોગ
કરે છે.

આને તમારા દોસ્તો સાથે શેર કરવાનું ના ભુલતા.