ગર્ભાશયમાં બાળકનો સફર😇😇

ગર્ભાશયમાં બાળકની એક ઝલક જુઓ

તમારા ગર્ભાશયમાં એક સેલ માંથી સંપૂર્ણ બાળક સુધી તમારા બાળકની સફર જાણો ,ચાલો બાળકના ગર્ભાશયમાં જોઈએ.

આ વિભાવના દરમિયાન થાય છે –

૧. પહેલો મહિનો

જ્યારે તમારું બાળક ગર્ભ(embryo)ના સ્વરૂપમાં હોય –

આ ગર્ભ માં બે સ્તરો છે, જેમાંથી આખા શરીર અને અંગો રચાય છે.

૨. બીજો મહિનો

તમારુ બાળક એક રાજમા ના દાણા જેવુ છે. તેમની અલગ-અલગ, નાની-નાની આંગળીઓ આવવા લાગી છે.

૩.ત્રીજો મહિનો

अब आपका शिशु 7 से 8 cm का हो चूका है|

હવે તમારુ બાળક ૭ થી ૮ cm નુ થઈ ગયુ છે.

૪.ચોથો મહિનો

તમારુ બાળક હવે ૧૩ cm નુ થઈ ગયુ છે અને તેના હાડકાં મજબુત થવા લાગ્યા છે.

૫. પાંચમો મહિનો

હવે તમારા બાળકની પાંપણો અને ભમર જગ્યા ઉપર આવવા લાગી છે.

૬. છઠ્ઠો મહિનો

હવે તમારા બાળક માં માંસ આવવા લાગ્યુ છે, જેના કારણે બાળકની ત્વચા પણ કોમળ થવા લાગી છે.

૭. સાતમો મહિનો

હવે તમારુ બાળક, આંખ ખોલવામાં અને બંધ કરવામાં યોગ્ય થઈ ગયુ છે. અહીં સુધી, તે જોવા પણ લાગે છે.

૮.આઠમો મહિનો

હવે બાળકના ફેફસાં મજબુત થઈ જાય છે. સાથે શરીર ની ગોળાઈ પણ વધી જાય છે.

૯. નવમો મહિનો

હવે તમારુ બાળક અા દુનિયા માં આવવા માટે તૈયાર છે. એનુ વજન ૩.૪ કિલો થઈ જાય છે. આ દરેક બાળક અનુસાર

બદલાઈ છે.

Leave a Reply

%d bloggers like this: