શિશુઓ માટે આ વર્ષના ટોપ 10 નામો🤩🤩

 

ટોચનાં પાંચ બાળકીઓ ના નામ, તેના મતલબ સાથે- 

અાભા- માતા-પિતા દ્વારા પોતાની નાની રાજકુમારી ને દેવાતા લોકપ્રિય નામો માંથી એક છે. આભા સંસ્કૃત શબ્દ છે, જેનો અર્થ “ચમક” એવો થાય છે, જેના કારણે માતાપિતા માટે અા સાદો પરંતુ લોકપ્રિય નામ છે.

અક્ષિતા- અક્ષિતા નો અર્થ થાય છે, “એવુ જે કયારેય ના બદલે” અથવા “સતત રહે”. સમય જતા અને દિવસો બદલતા સાથે એક વસ્તુ છે જે

બદલાયા વગર સાથે રહે છે, જે છે માતા પિતા નો પોતાના બાળક માટે નો પ્રેમ.

સાનવી- સાનવી માતા લક્ષ્મી નું નામ છે. અા નામ ઘણા સ્ત્રી ગુણો નું પ્રતિક છે જેમકે – સુંદરતા, વિનયતા અને ઐશ્વર્ય વગેરે. જે લોકો આધુનિક ની સાથે સાથે ધાર્મિક રુપ થી પ્રેરિત નામ માગે છે, તેઓ હંમેશા અા નામ જ રાખે છે.

માયરા- માયરા અંગ્રેજી નામ છે, પરંતુ ભારતીય માતા પિતા અાનો ઉપયોગ કરે છે. આ મુળ રુપ મા લેટીન શબ્દ છે(myrra) જેનો અર્થ થાય છે,

(myrrh) તે છે ઉત્તમ અને અનન્ય.

કિયારા – આ એક પશ્ચિમી નામ છે જે અન્ય ભારતીય નામો થી વધારે લોકપ્રિય થઈ રહ્યું છે. કિયારા નો અર્થ થાય છે “કાળા વાળ” અા એક

અાયરિશ નામ છે.

ઉપર બતાવેલા નામ ખુબજ લોકપ્રિય બાળકી ઓ ના નામ છે, જેમને ભારતીય માતા પિતા એ પોતે જ વોટ કરી ને પસંદ કર્યા છે.

ટોચના પાંચ છોકરાઓ ના નામ, તેમના અર્થો સાથે-

અારવ- આ એક છોકરા માટે ખુબ લોકપ્રિય નામ છે જેનો અર્થ થાય છે “શાંતિપુર્ણ” અને “બુદ્ધિ”. આ નામ કેવળ આધુનિક છે પરંતુ તેનો

અર્થ સમૃદ્વ પણ છે, જે ભારતીય માતાપિતા વચ્ચે લોકપ્રિય બનાવે છે.

વિવાન- આ નામ નો અર્થ થાય છે ” સુર્યની પહેલી રોશની” અને આને શ્રી કૃષ્ણ ના નામો માનું એક માનવામાં આવે છે. વિવાન એક સુંદર નામ

છે, જે પોતાના માં અલગ છે અને સંગીતવાદ ના ગુણો થી ભરેલુ છે.

મોહમ્મદ- મોહમ્મદ ને ઘણી રીતે લખવામાં આવે છે અને આ ભારતીય માતા પિતા વચ્ચે ઘણુ લોકપ્રિય છે. જેનો અર્થ થાય છે “પ્રશંસા કરવી”

અને આ મુસ્લિમ માતા પિતા વચ્ચે ઘણુ લોકપ્રિય છે.

અર્થવ- જે માતા પિતા પોતાના છોકરા ને એવુ નામ આપવા માગતા હોય જે અાધુનિક હોવાની સાથે આધ્યાત્મિક પણ હોય તો અર્થવ નામ

તેમના માટે સારો વિકલ્પ છે. અર્થવ નો અર્થ થાય છે ” પ્રથમ વેદ ” અને આ શ્રી ગણેશ ના નામ થી પણ ઓળખાય છે.

રુદ્ન- પૌરાણિક કથામાં આ શિવનું નામ છે. રુદ્દ નો અર્થ થાય છે ” દુ:ખો ને દુર કરવુ” . ઘણા સમય થી આ નામ જડપથી ભારતીય માતા-પિતા

ની વચ્ચે લોકપ્રિય થઈ રહ્યું છે.

Leave a Reply

%d bloggers like this: