માં નું બ્લડ પ્રેશર અને બાળકના લિંગ માં છે સીધો સંબંધ😱😱

વૈજ્ઞાનિકો કહે છે કે મહિલા ના ગર્ભ ધારણ કરવાનાં ૨૬ અઠવાડીયા પહેલા જ તેના બ્લડ પ્રેશર દ્વારા તેના થવા વાળા બાળક નું લિંગ ખબર પડી શકે છે. મહિલા નું ઊંચુ સિસ્ટોલિક બ્લડ પ્રેશર તેના પર ઈશારો કરે છે કે તે છોકરા ને જન્મ દેશે અને જો લો સિસ્ટોલિક બ્લડ પ્રેશર હોય તો તે છોકરી ને જન્મ દેશે.

થોડા રિસર્ચ એ દેખાડે છે કે કોઈપણ તણાવ વાળી ઘટના જેમકે બાધણ, ડિઝાસ્ટર અને ઇકોનોમિક ડિપ્રેશન છોકરા અને છોકરી નાં રેશ્યો બદલી શકે છે. આ બદલાવ તેટલા માટે થાય છે કે જેમકે ગંભીર ઘટના ના સમયે જો કોઈ મહિલા ગર્ભ ધારણ કરે છે તો એ તેના થવા વાળા બાળક નાં લિંગ પર નિર્ભર કે છે કે તે તેવા સમયે જીવીત રહી શકશે કે નહીં.

જે મહિલાઓ નું સિસ્ટોલિક બ્લડ પ્રેશર ૧૦૬mm Hg હોય છે તેઓ છોકરા ને જન્મ આપે છે અને જેમનું ૧૦૩mm Hg હોય છે તેઓ છોકરીને જન્મ આપે છે. જ્યારે એક મહિલા ગર્ભ ધારણ કરે છે ફીટસ નું લિંગ પિતા નાં સ્પર્મ પર નિર્ભર કે છે કે તે X ક્રોમોઝોમ હતો કે Y.લો બ્લડ પ્રેશર હોવાને કારણે છોકરી નો જન્મ થાય છે તેનાથી એ સાબિત થઈ શકે છે કે લો બ્લડ પ્રેશર માં કદાચ મેલ ફીટસ જીવંત નથી રહી શક્તુ. ઘણીવાર જે ગર્ભવતી મહિલાઓ ને કસુવાવડ થાય છે તેમના માં વધારે પ્રમાણ માં મેલ ફીટસ હોય છે તો એ અલબત્ત વાત છે કે તેના કારણે દુનિયામાં છોકરીઓ ની માત્રા છોકરાઓ થી વધારે છે.

Leave a Reply

%d bloggers like this: